તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ મનાવાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ગ અકસ્માતમાં અવસાન પામેલાઓ માટે નવેમ્બરમાં ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ મનાવાય છે. સુરત શહેર ટ્રા. પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો, નાગરિકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...