કામગીરી શરૂ:નવસારી- સુરત વચ્ચે 30 પીલરનું કામ શરૂ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2026માં સુરત બિલિમોરા વચ્ચે ટ્રાયલની તૈયારી
  • 2026માં સુરત-બિલીમોરા વચ્ચે 63 કિમીના રૂટ પર સૌપ્રથમ ટ્રાયલ થવાની છે. આ કારણે અહીથી કામગીરી શરૂ કારાઈ છે.

દેશની સૌથી મહત્વાકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું કામ નવસારી વચ્ચે શરૂ થયું છે. અત્યારે લગભગ 30 પિલરની કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડે જણાવ્યું કે 508 કિલોમીટર લાંબા અમદાવાદ-મુબઈ બુલેટ રેલ રૂટ અંતર્ગત પેકેજ ના વડોદરાથી વાપી વચ્ચેના 237 કિમી માટે સુરત અને નવસારી વચ્ચે પીલરની કામગીરી ચાલી રહી છે. સુરતમાં પણ દિવાળી સુધીમાં બૂલેટ ટ્રેનના પીલર બનવાના શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...