તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં જ ઘનશ્યામ છે : મહંતસ્વામીજી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના ભક્તોએ મહંતસ્વામી મહારાજનાં સાનિધ્યમાં ઘરે બેઠા ઓનલાઇન ચોપડા પૂજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે, વેપારી જેમ પ્રતિદિન હિસાબનો ચોપડો તપાસતાં રહે તેમ આધ્યાત્મિક સાધનાનો ચોપડો તપાસતાં રહેવું જોઇએ. આપણી અંદર જગતની કેટલી વાસના છે અને ભગવાનની કેટલી વાસના છે તેનો નિત્ય તપાસ કરવો જોઇએ. જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં જ ઘનશ્યામ છે. એ સાથે જ અડાજણના ઠાકોરજી સામે અન્નકૂટનું સુશોભન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો