તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાંડેસરામાં બંધ રસ્તો યુવકે ખોલતા સ્થાનિકે ચપ્પુ હુલાવી દીધું

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ રાધા ક્રિષ્ના નગરના હળપતિવાસના નાકા પાસે યુવકને ચપ્પુંથી માર્યુ હતું. વેસુ સુમન સાગર આવાસમાં રહેતા શિવમ ઉર્ફે દિલ્લી અરૂણ દિક્ષીત બે દિવસ પહેલા મિત્રને ત્યાં પાંડેસરા રાધા ક્રિષ્ના નગરમાં રહેવા માટે આવ્યો હતો. લોક ડાઉન હોવાથી હળપતિવાસની બહાર નાકા પાસે લાકડાઓ બાંધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. 12મી તારીખે રાત્રે શિવમ તેના મિત્ર સાથે બહાર બેસવા માટે જતો હતો. દરમિયાન શિવમે લાકડાઓ છોડી રસ્તો ખોલી બહાર બેસવા ગયો તે વખતે સ્થાનીક રહીશ અનિલ ત્યાં આવ્યો હતો અને શિવમને કહ્યું કે ‘ તુ ઈધર ક્યુ બેઠા હૈ એવું કહી અશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પગમાં ચપ્પું મારી દીધું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો