તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:પતિએ તરછોડી દેતાં પત્નીનો કલેક્ટર કચેરી સામે હોબાળો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજની પરિણિતાએ શુકવારે કલેક્ટર કચેરી સામે રસ્તા પર બેસી રડારોળ કરવા લાગતા ટ્રાફિક પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં તે માનવા તૈયાર ન હતી. આખરે ઉમરા પોલીસ મહિલાને પોલીસ સ્ટેશને લાવી તેની સામે અટકાયતી પગલાં ભર્યા હતા. મહિલાએ આક્ષેપ કર્યો કે, તેનો પતિ ગલત કામ કરાવી વીડિયો ઉતારે છે મારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી. જેથી મારે મરી જવું છે એવુ કહી રસ્તાની વચ્ચે બેસી હતી. પોલીસે મહિલાના પતિનો સંપર્ક કર્યો તો તે રાજકોટ હોવાનંુ જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો