પાણી કાપ:કાલથી બે દિવસ અઠવા, ઉધના, કતારગામ, વરાછા, લિંબાયત અને કોટ વિસ્તારમાં પાણી કાપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 લાખ લોકોને અસર થશેઃ સમય પહેલા કામ પૂર્ણ થાય તો ચોથીએ પાણી કાપની અસર ઓછી થઈ જશે

ઉધનામાં ખરવરનગર અને કતારગામમાં વસ્તાદેવડીમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાશે. તા. 3-4એ 6 ઝોનના 15 લાખ લોકો પ્રભાવિત થશે. અઠવા, ઉધના, કતારગામ, વરાછા, લિંબાયત, કોટ વિસ્તારમાં બે દિવસ પાણી કાપ રહેશે.

3જીએ આ વિસ્તારમાં પાણી સપ્લાય ખોરવાશે
ઉધનાઃ સાંજનો સ્પલાયઃ જૂના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તથા આશાપુરી, અપેક્ષાનગર, અંબિકા-દેવેન્દ્રનગર, ગણપત-કરશનનગર, હીરાનગર, કર્મયોગી, પાંડેસરા જીઆઇડીસી
વરાછાઃ બપોરનો સપ્લાયઃ અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, ટી.પી 34 મગોબ-ડુંભાલની સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ, સાંજનો સપ્લાયઃ ટી.પી 34 તથા ટી.પી 53 (મગોબ-ડુંભાલ), આઇમાતા રોડ
લિંબાયતઃ સાંજનો સપ્લાયઃ નીલગીરી સર્કલ, મહાપ્રભુનગર, જવાહરનગર, સંજયનગર, શ્રીનાથજી, ત્રિકમનગર, રામેશ્વર નગર, સાંઇપૂજન, શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, ખ્વાજાનગર, જશ માર્કેટ, અભિષેક માર્કેટ, મીલેનીયમ માર્કેટ.
સેન્ટ્રલઃ સાંજનો સપ્લાયઃ દિલ્હીગેટથી ચોક, રાજમાર્ગથી મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર, નાણાવટ, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી
અઠવાઃ સાંજનો સપ્લાયઃ શ્યામ પેલેસ, શ્રૃંગાર રેસીડેનસી, નંદની1,2,3, સંગાથ રેસીડેડેન્સી, સ્ટાર ગેલેક્સી, L&T કોલોની, ONGC, ક્રિસ્ટલ પેલેસઃ બપોરનો સપ્લાયઃ ડ્રીમ સિટી ખજોદ, ભીમરાડગામ, સરથાણાગામ, વેસુ ગામતળ, સુડાભવન, સવારનો સપ્લાયઃ ગવિયર, ડુમસ, કાંદી ફળિયા, સુલતાનાબાદ, ભીમપોર, એરપોર્ટ આસપાસ વિસ્તારઃ સવારનો સપ્લાયઃ અલથાણગામતળ, ભટાર, ન્યુ સિટીલાઇટ, ગોકુલનગર.

4થીએ આ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે
ઉધનાઃ પાંડેસરા ગામતળ, આવિર્ભાવ, કૈલાશનગર, પાંડેસરા, ભેસ્તાન અને પાંડેસરા GIDC, ગાયત્રીનગર, શાંતિનગર, હરીનગર, આશાનગર
વરાછાઃ અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબેહનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, સીતારામ સોસાયટી, આઇમાતા રોડ
લિંબાયતઃ આંબેડકરનગર શોપીંગ સેન્ટર એબીસી ટેનામેન્ટ, મોડેલ ટાઉનથી પરવત પાટીયા
સેન્ટ્રલઃ બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળિયા
અઠવાઃ ગવીયર, ડુમસ, કાંદી ફળિયા, અલથાણ, ભટાર, ગોકુલનગર, તડકેશ્વર, ન્યુ સિટીલાઇટ, ભીમરાડ, વેસુ, રૂંઢ, મગદલ્લા, ભરથાણા કેનાલ રોડ વેસુ વિસ્તાર, આભવા.

અન્ય સમાચારો પણ છે...