તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:વીએનએસજીયુ: B.Arch.ની 100 ટકા બેઠક ભરાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલી વખત બેચલર ઓફ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટની 100 ટકા બેઠક ભરાઇ છે. સેનેટ સભ્ય વિરેન મહિડાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડતી બેઠક પોતે ભરવાનો નિર્ણય લીધો હતો અને તે પણ મેરિટ બેઝ્ડ સિસ્ટમથી.

પહેલી વખત બેચલર ઓફ આર્કિટેક્ચર ફર્સ્ટ યરની 80માંથી 80 બેઠક એટલે 100 ટકા બેઠક ભરાઈ છે. એસીપીએસએ 80માંથી માત્ર 55 જ બેઠક ભરી હતી.

અન્ય સમાચારો પણ છે...