તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાવ:સુરતમાં VHP અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં રીન્કુ શર્મા હત્યાને લઇને ક્લેક્ટર કચેરીએ રામધૂન કરાઈ

સુરત12 દિવસ પહેલા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન
 • રીન્કુ શર્મા હત્યાકાંડમાં આરોપીઓને સખત સજા કરવામાં આવે તે પ્રકારની માંગ

દિલ્હીમાં 10 ફેબ્રુઆરીના દિવસે રીન્કુ શર્મા ની હત્યા કરવામાં આવી હતી રામ જન્મ ભૂમિ નિર્માણ માટે સમગ્ર દેશભરમાંથી પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે રીન્કુ શરૂઆત પણ તેના વિસ્તારમાં જઇને રામ જન્મભૂમિ માટે એકત્રિત ભંડોળ એકત્રિત કરવા માટે કામ કરી રહ્યો હતો જે દરમિયાન તેના દ્વારા જાહેર સ્થળ પર જયશ્રી રામના નારા જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે જેને લઇને હવે સમગ્ર દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઈ
કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઈ

વિહિપ દ્વારા માંગ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેકટરને રીન્કુ શર્મા હત્યાકાંડમાં આરોપીઓને સખત સજા કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી મોટી સંખ્યામાં એકત્રીત થયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રામધૂન બોલાવી ને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે .

ક્લેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
ક્લેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

દોષિતોને ફાંસી આપવાની માંગ
રીન્કુ શર્મા દ્વારા મુસ્લિમ પરિવારને બચાવવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને એ જ સમાજ ધર્મ ના લોકો દ્વારા રીન્કુ શર્મા ની હત્યા કરી દેવામાં આવી છે. જેને લઇને સમગ્ર હિન્દુ સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે મને ખબર પડે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમે રાષ્ટ્રપતિને માગણી કરીએ છીએ કે રીન્કુ શર્મા ની હત્યા કરનારા દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો