સેલિબ્રેશન:અઠવાલાઇન્સના અંબાજી મંદિરમાં શાકંભરી શણગાર કરાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અઠવાલાઈન્સ ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરમાં પોષી પૂનમ નિમિત્તે કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાકંભરી ઉત્સવ ઉજવવામાં આ‌વ્યો હતો. જે અંતર્ગત માતાજીનું વિશેષ શણગાર કરી પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને વિવિધ પ્રકારના શાકભાજી ધરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...