પરીક્ષા:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી PGમાં બીજા અને ચોથા સેમ.ની પરીક્ષા લેવાશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમકોમ, એમએ, એમએસસીમાં બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. એ સાથે જ સેમ-1થી 4 સુધીમાં એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે. જોકે, પરીક્ષાની તારીખનો નિર્ણય લેવાયો નથી. યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, આગામી એક કે બે દિવસમાં પરીક્ષાનું ટાઇમ-ટેબલ જાહેર કરાશે.  લોકડાઉનમાં વધારો થશે તો પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે.

અન્ય સમાચારો પણ છે...