તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વરાછા: પરિણીતાની જાહેરમાં છેડતી થઈ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછાના બોમ્બે માર્કેટ પાસેની વસાહતમાં રહેતી 22 વર્ષીય પ્રવિણાના ( નામ બદલ્યું છે) થોડા મહિના પહેલા અમદાવાદમાં લગ્ન થયા હતા. હાલ પિયરે આવતા આરોપી અનિલ શીંદે 4 દિવસથી તેણીને હેરાન કરતો હતો. સોમવારે અનિલે પ્રવિણાનો હાથ પકડી જાહેરમાં છેડતી કરી હતી. પ્રવિણાએ અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...