સુરત:મહિલાઓએ બાળકો માટે બનાવ્યા અનોખા માસ્ક, વિના મૂલ્યે વિતરણ કરાશે

સુરત3 વર્ષ પહેલા
બાળકોને પસંદ આવે તેવા માસ્ક બનાવાયા
  • સ્માઇલી,પાંડા,પતંગિયું,કાર્ટૂનસ જેવા આકર્ષક માસ્ક બનાવ્યા
  • શાળાઓ અને આંગણવાડીમાં વિના મૂલ્યે માસ્ક વિતરણ થશે

શહેરમાં મહિલાઓ દ્વારા કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા કાપડના અનોખા માસ્ક બનાવ્યા છે. જેમાં સ્માઇલી, પાંડા, પતંગિયું, કાર્ટૂનસ જેવા આકર્ષક માસ્ક બનાવ્યા છે. મહિલાઓ દ્વારા 6 માસના બાળકથી લઈ 60 વર્ષની મહિલાઓની સાડી સાથે મેચિંગ થયા તેવા માસ્ક બનાવ્યા છે. આવનારા દિવસોમાં શરૂ થતી શાળાઓ, આંગણવાડીમાં માસ્ક વિના મૂલ્યે વિતરણ થશે.

અન્ય સમાચારો પણ છે...