તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં અજાણ્યા યુવકની હત્યા, બાવળની ઝાડીમાંથી લાશ મળી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હત્યારાઓએ ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું
  • પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

શહેરના ઉધના બી.આર.સી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં-એ-73થી 80ના ખુલ્લા પ્લોટમાં આવેલ બાવળની ઝાડીમાંથી અજાણ્યાની લાશ મળી આવી હતી. અજાણ્યાની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

30થી 35 વર્ષના અજાણ્યાની ગળું દબાવી હત્યા
ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બી.આર.સી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં-એ-73થી 80ના ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીમાંથી આશરે 30થી 35 વર્ષના અજાણ્યાની ગળું દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા પીઆઈ એમ.વી.પટેલ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહંચી ગયા હતા અને અજાણ્યાની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો