તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત કલ્યાણ યોજના:માંડવી તાલુકાના શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ કરાયું

માંડવી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખેડાતો રોકડિયા પાક એવા શાકભાજીની ખેતી તરફથી વળી રહ્યાં છે. અને માર્કેટ કે અન્યત્ર જગ્યાઓ પર યોગ્ય પોષણક્ષમ ભાવ માટે છૂટક ભાવ મેળવવા બેસતા હોય છે. ત્યારે ગરમીથી રક્ષણ સાથે છાંયડો મળે તે આશયથી સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો