તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:UGC: હવે 30 જુન સુધી સબમિટ કરાવી શકાશે થીસીસ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રિસર્ચ સ્કોલર્સને એમફીલ અને પીએચડી થીસીસ જમા કરાવવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપ્યો છે. UGCના આ નિર્ણય બાદ એમફીલ-પીએચડીના વિદ્યાર્થીઓ 30 જુન 2021 સુધી થીસીસ સબમિટ કરી શકે છે. આ અંગે ઓફિશિયલ વેબસાઈટ ugc.ac.in પર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. અગાઉ એપ્રિલમાં જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ પ્રમાણે UGCએ એમફીલ અને પીએચ થીસીસ સબમિટ કરાવવા માટે 30 જૂન 2020 આખરી તારીખ હતી જેને લંબાવીને 31 ડિસેમ્બર કરાઈ હતી. કોરોનાને કારણે યુનિવર્સિટી બંધ છે તેવામાં વિદ્યાર્થીઓ લેબમાં રીસર્ચ નથી કરી શક્યા તેમજ લાઈબ્રેરીનો પણ ઉપયોગ નથી કરી શક્યા. જેના કારણે વધુ એકવાર તારીખ લંબાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો