ઓનલાઇન એજ્યુકેશન:લિંગ સમાનતા પર વિષય પર વેબિનાર યોજવા યુજીસીએ કહ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી અને કોલેજોને મહિલા અધિકાર અને લિંગ સમાનતા પર વિષય પર વેબિનાર કરવા માટેનો આદેશ યુજીસીએ કર્યો છે. તે સાથે વેબિનારનો રિપોર્ટ પણ યુજીસીએ માંગ્યો છે. યુજીસીએ પહેલેથી યુનિવર્સિટી અને કોલેજમાં મહિલા સેલ બનાવવા માટે સૂચન કર્યું હતું. જે સેલ મહિલાઓને લગતા કાર્યક્રમ કરતી હોય છે. જો કે, હાલ કોરોનાના કહેરને પગલે યુજીસીએ વેબિનાર કરવા માટેનો આદેશ કર્યો છે હાલની સ્થિતિમાં મહિલા પાછળ નહીં રહી જાય અને બરાબરનો અધિકાર મળી રહે તેને ધ્યાને રાખવા માટે એટલે કે, ઓનલાઇન એજ્યુકેશનમાં મહિલા પાછળ રહી ના જાય. મહિલા પાછળ ન રહે અને અધિકારો મળે એટલા માટે યુજીસીએ આદેશ કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...