તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:અડાજણમાં વોકિંગ માટે નીકળેલા બે પકડાયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન હોવા છતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને વોક માટે નીકળેલા બે ની અડાજણ પોલીસે અટકાયત કરી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લોક ડાઉનલોડનો ત્રીજુ ચરણ ચાલી રહ્યો છે. ત્યારે કામ વગર લોકોને બહાર નહીં નીકળવા માટે આદેશ હોવા છતાં કેટલાક લોકો એમ જ રખડવા નીકળી જતા હોય છે. જેમાં અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે ભટકવા નીકળી પડેલા પ્રકાશ મોહન લાલવાણી અને જય ભીખા કક્કડ (રહેવાસી ગોપાલ કૃષ્ણ સોસાયટી ભૂમિ કોમ્પલેક્ષ પાસે) વોકિંગ માટે નીકળ્યા હતા પોલીસે આ બંનેનીઅટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો