દેશભક્તિ:સરથાણાના પૌરાણિક શિવમંદિરમાં મહાદેવને ત્રિરંગાનો શણગાર, શિવલિંગ આજુબાજુ ભારતનો નકશો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણતંત્ર દિવસની પૂર્વ રાત્રીએ સરથાણામાં તાપી કિનારે આવેલ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાનને પણ રાષ્ટ્ર ધ્વજના રંગોથી રંગી દેવામાં આવ્યા હતા. મહાદેવની આજુબાજુ સફેદ અને કેસરી ફૂલો તેમજ આસોપાલવના લીલા પાનથી શણગાર કરી ભારતનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...