તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરાવા ચકાસણીનો સ્ટેજ:રાજદ્રોહ કેસ: 4 સાક્ષીઓને સમન્સ, હાર્દિક હાજર રહ્યો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20મીથી પુરાવા ચકાસણીનો સ્ટેજ શરૂ થઈ શકે

અમરોલી પોલીસ મથકમાં કોંગ્રેસી નેતા અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે નોંધાયેલાં રાજદ્રોહના ગુનામાં આજે કોર્ટ મુદત દરમિયાન ચાર સાક્ષીઓને સમન્સ કાઢવામાં આવ્યા હતા. આગામી 20મીથી આ કેસમાં પુરાવા ચકાણીનો સ્ટેજ શરૂ થઈ શકે છે. આજે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા કોર્ટમાં હાજર રહ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ યશવંતસિંહ વાળા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...