તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:50 હજારની માંગ કરી ત્રાસ આપતા પરિણીતાનો ફાંસો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેજના ભૂખ્યા સાસરીયાઓ પરિણીતા પાસેથી 50 હજારની રકમ માંગી માનસિક ત્રાસ આપતા આખરે પરિણીતાએ કંટાળીને ફાંસો ખાઈ લીધો હતો. ઘટના 2 ડિસેમ્બરે બની હતી. જેમાં પાંડેસરા પોલીસે પરિણીતાની બહેનની ફરિયાદ લઈ પરિણીતાના પતિ આશીષ ઉર્ફે નેમચંદ્વ ઉર્ફે સોનુ અવધેષ ગુપ્તા, સસરા અવધેષ ગુપ્તા, રાજેશ, મોની, સંદીપ ઉર્ફે બૌવા અને સાસુ સેમીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પરિણીતાના લગ્નના 5 વર્ષ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો