દરોડો:ભેસ્તાનમાં ગોમાંસ વેચતા ત્રણ ઝડપાયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિંડોલી પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આવાસમાં બિલ્ડિંગ નંબર એ-80-2 પાછળ છાપો મારતા ત્યાંથી આરોપીઓ સલીમ મેહબુબ શેખ, યુનુસ બિસ્મિલ્લાહ શેખ અને અફઝલ અફશર પઠાણની અટકાયત કરી છે. તેમની પાસેથી પોલીસે 90 કિલો ગોમાંસ અને એક રિક્ષા કબજે કરી ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...