તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ત્રણ નર્સિંગ કોલેજને યુનિવર્સિટી સાથે જોડાણને લીલી ઝંડી મળી

સુરત7 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીએનએસજીયુની સિન્ડિકેટ બેઠકમાં પલસાણા કરણ ગામ શ્રીમતી રાણીબેન માધાભાઇ ભાદરકા નર્સિંગ કોલેજ,માંગરોલ વસવારી શ્રી સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજ,વલસાડ પારડી કોટવાલ ગામ સરસ્વતિ ઇન્ટિટ્યુટ ઓફ નર્સિંગને યુનિવર્સિટી સાથે જોડાણ માટે સર્વાનુમતે મંજૂરી આપવામાં આ‌વી છે.બીએડ કોલેજ ઘટી રહી છે ત્યારે તેની સામે નર્સિંગ કોલેજની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો