તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંધકામોનું ડિમોલિશન:સેન્ટ્રલ ઝોનમાં ત્રણ બાંધકામોનું ડિમોલિશન કરાયું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ ઝોનમાં પ્લાન વિરૂદ્ધ 3 મિલકતમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરી વહિવટી ચાર્જ વસૂલાયો છે. સૈયદપુરામાં બીબીની વાડીમાં છઠ્ઠા માળનો 300 ચો.ફૂટ સ્લેબ દૂર કરી 25 હજારનો ચાર્જ વસૂલાયો છે. તુરાવા મહોલ્લામાં છઠ્ઠા માળે સ્લેબ કેબીનના 640 ચો.ફૂટ બાંધકામ તથા ગોપીપુરા મોમનાવાડમાં સાતમાં માળે બાંધકામ 750 ચો.ફુટ આરસીસી સ્લેબને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો