તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ભલે ન નીકળી પણ જુસ્સો અકબંધ, ઈસ્કોન સુધી યાત્રા કાઢી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અષાઢી બીજે દર વર્ષે હજારો ભક્તોની સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી નીકળી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પહોંચે છે. પણ કોરોનાના કારણે કેટલાક ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીની પાલખી યાત્રા બપોરે કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...