તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તિમય વાતાવરણ:ડાંગમાં વધઈ નજીક આવેલું કોશમાળનું આ શિવ મંદિર લૉકડાઉનમાં પણ ખુલ્લું રહ્યું, ચારે તરફ પર્વતો અને તેની વચ્ચે આવેલું છે શિવાલય

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પર્વતોની વચ્ચે આવેલા શિવમંદિરનું દૃશ્ય - Divya Bhaskar
પર્વતોની વચ્ચે આવેલા શિવમંદિરનું દૃશ્ય

લૉકડાઉનમાં ઘણા મહિનાઓ સુધી દેશભરના નાના મોટા તમામ ધાર્મિક સ્થળો બંધ રહ્યાં હતા, જેને કારણે ભક્તો પણ ભગવાનના દર્શનથી વંચિત રહ્યા હતા. પરંતુ ડાંગ જિલ્લાના વઘઈ નજીક આવેલા કોશમાળ ખાતેના શિવ મંદિરમાં બિરાજેલ શંકર ભગવાનના લોકોએ પોતાની ઇચ્છા મુજબ દર્શન કર્યા હતા. ચારેય દિશાઓમાં ફેલાયેલ પર્વતોની વચ્ચે સુરતથી 102 કિલોમીટર દૂર આ મંદિર આવેલુ છે. મંદિરમાં નથી દ્વાર કે છત, મંદિર તમામ બાજુએ થી ખુલ્લુ છે. ચોમાસામાં આ મંદિરની ફરતે વાદળો છવાઈ જતાં એક આહલાદક દશ્ય પણ ઊભુ થાય છે. }રિતેશ પટેલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser