તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉનગામમાં 2 ફોન સહિત 24 હજારની ચોરી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉનગામમાં રહેતા તાહીર હુસેન મકરાણી ડ્રાઇવર છે. શનિવારની રાત્રે તાહીર અને તેનો મિત્ર લાલુને ત્યાં ચોરે અંદર પ્રવેશ કરીને રોકડા રૂ. 5000 તથા 2 ફોન તેમજ પડોશમાં રહેતા રેવાબેનને ત્યાંથી રૂ.24000ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો