તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડાઈંગમીલમાં આગ લાગતા યુવક ચોથા માળેથી કુદી પડ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં ડાઈંગ મીલમાં આગ ભભૂકી ઉઠતા ગભરાઈ ગયેલો યુવક ચોથા માળેથી કુદી પડ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કારાયો છે. ઉન પાટિયા નૂરી મસ્જીદ પાસે રહેતો કરીયા ગૌતમ(17) પાંડેસરા બાટલીબોય પાસે આવેલી પ્રયાગરાજ ડાઈંગ મીલમાં કામ કરે છે.

27મી નવેમ્બરના રોજ સવારે મીલમાં ચોથા માળે આગ ભભૂકી ઉઠતા ગભરાઈને કરીયા ચોથા માળેથી કુદી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કરીયાને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો છે. જ્યા હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો