તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પતિ કહ્યા વિના પુત્રને મળવા જતાં પત્નીએ ફાંસો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરાછામાં પતિ કહ્યા વિના પોતાના માતા પિતા સાથે રહેતા પુત્રને મળવા જતા રિસાઇ ગયેલી પત્નીએ ફાંસો ખાઇ લીધો હતો. મૂળ ભાવનગરના અને હાલ એલ.એચ. રોડ અભય નગરમાં રહેતા ગોપાળભાઈ પહેલા હીરામાં કામ કરતા હતા .હાલ ઘરે જ હતા. ગોપાળનો પુત્ર વરાછામાં જ રહેતા દાદા દાદી સાથે રહે છે. ગોપાળભાઇ બુધવારે પત્ની કાજલને કહ્યા વગર પુત્રને મળવા માટે પિતાના ઘરે ગયા હતા. જે બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં માઠું લાગી આવતા કાજલ ઘરે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...