તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અંતિમ સંસ્કાર બાબતે ઘર્ષણ ન થાય તે માટે અંતિમ ક્રિયાની જવાબદારી વીએચપી લેશે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણ ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની સંપૂર્ણ જવાબદારી વિશ્વ હિન્દૂ પરિષદ લેશે.

એના ગામના મોહનકુમાર રાઠોડની અંતિમ વિધિ દરમિયાન ઉભી થયેલી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય અને કોઈ વર્ગ વિગ્રહ કે ઘર્ષણ ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની સંપૂર્ણ જવાબદારી હવે વિશ્વ હિન્દૂ પરિષદ લેશે. આ અંગે દિનેશ નવાડીયાએ જણાવ્યું હતું કે, ‘ હિન્દુ મૃતદેહના અંતિમ સંસ્કારમાં ખર્ચ બાબતે કોઈ પણ અગવડતા ઉભી થાય તો તે લોકો સુરત વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યાલય, પ્રવીણ ભાલાળા અથવા કમલેશ ક્યાડાનો સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો