તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • The University Received 2696 Applications In 35 Subjects In Ph.D, With The Highest Number Of 375 Applications In The Category Including Commerce.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:યુનિવર્સિટીને Ph.Dમાં 35 વિષયમાં 2696 અરજી મળી, સૌથી વધુ 375 અરજી કોમર્સ સહિતની કેટેગરીમાં

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની ઓનલાઇન ફોર્મ ભરાવવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. તેવામાં જ યુનિવર્સિટીની 12 વિદ્યાશાખાના 35 વિષયમાં 2696 વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે ઓનલાઇન અરજી કરી છે. જોકે, સૌથી વધારે 375 ઓનલાઇન અરજી કોમર્સ, એકાઉન્ટન્સી, સ્ટેટેસ્ટીક, ઇકોનોમિક્સ અને બેંકિંગમાં મળી છે. તે સૌથી ઓછી ઓનલાઈન અરજી એક એક ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી, જનરલ મેડિસિન અને ઇક્રોબાયોલોજીમાં મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો