તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:પરીક્ષાઓ પૂર્ણ થયાને 72 દિવસ થવા છતાં યુનિવર્સિટીએ હજી પરિણામ જાહેર કર્યું નથી

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક

VNSGUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયાને બે મહિના પૂર્ણ થવા છતાં પરિણામ જાહેર નહીં કરતા વિદ્યાર્થીઓ મુઝવણમાં મૂકાયા છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે જણાવ્યું કે યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંકલનના અભાવે વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળ્યા નથી. યુનિવર્સિટી ઉત્તરવહી તપાસવાનું કામ કોલેજોના અધ્યાપકોને સોપતી હોય છે. તેવામાં જ 18 જાન્યુઆરી 2021થી બીકોમ, બીએ તથા એમકોમની પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયાને 72 દિવસ થવાં છતાં પરિણામ જાહેર થયા નથી. ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય ઝડપી બનાવી પરિણામ જાહેર કરવાની માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો