તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનના સમયમાં ફેરફાર:સુરત-પુરી સહિત 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત-પુરી સહિત 5 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે.સુરત -પુરી તહેવાર સ્પે. એક્સપ્રેસ 15થી 29 ડિસેમ્બર સુધી સુરતથી બદલાયેલા સમય એટલે કે 8.05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2.25 વાગ્યે પહોંચશે.વલસાડ -મુઝફ્ફરપુર સ્પે. ટ્રેન 7 ડિસેમ્બરથી દર સોમવારે 8.10 વાગ્યે ઉપડશે.

અમદાવાદ-હાવડા સ્પે. ટ્રેન 8 ડિસેમ્બરથી અમદાવાદથી રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને બીજે દિવસે બપોરે 1.35 વાગ્યે હાવડા પહોંચશે. બાંદ્રા -જબલપુર સ્પે.ટ્રેન દર શનિવારે બાંદ્રાથી રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.30 વાગ્યે જબલપુર પહોંચશે.ગાંધીધામ -વિશાખાપટ્ટનમ વિશેષ ટ્રેન 20 ડિસેમ્બરે રાત્રે 11.05 વાગ્યે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો