તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ટેક્સટાઇલ માર્કેટ શરૂ રહેશે પરંતુ ગુડ્સ ડિલિવરી શનિ-રવિ માટે બંધ

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વેપારી સંગઠનોની રજૂઆત બાદ પાલિકા કમિશનરનો નિર્ણય

15 દિવસ પૂર્વે પણ શહેરની 165 ટેક્સટાઈલ માર્કેટની 75 હજાર દુકાનો બંધ કરતાં લગભગ 250 કરોડથી વધુની કાપડ ડિલિવરી અટકી ગઈ હતી. પાલિકા કમિશનરના આદેશ બાદ કાપડ વેપારીઓનું સંગઠન મનપા કચેરી દોડી જઈ તરત રજૂઆત કરી હતી કે, માંડ વેપાર થાળે પડ્યો છે. ફરીથી 2 દિવસ માર્કેટ બંધ રાખવામાં આવે તો કાપડ વેપારીઓનો કરોડો રૂપિયાનો વેપાર ખોરવાઈ જશે.

વેપારીઓની રજૂઆતને પગલે 2 દિવસ કાપડ માર્કેટ કાર્યરત રાખવા પણ ગુડ્સ ડિલિવરી પર પ્રતિબંધ મુક્યો છે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કમિશનરે માર્કેટમાં અવર-જવર ઓછી થાય તે શરતે દુકાનો ચાલું રાખવા પરવાનગી આપી છે. 2 દિવસ દુકાનો ચાલું રહેશે. જોકે, કાપડ ડિલિવરી મર્યાદિત પ્રમાણમાં કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો