તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉર્જાનો સંચાર:સુરતીઓએ આકાશને પણ આતશબાજીથી શણગારી દીધું

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકાશના પર્વ દિવાળીએ સુરતીઓએ મન મુકીને આતશબાજી અને ફડાકડાઓ ફોડ્યા હતા. કોરોનાના નિરાશ માહોલ બાદ દિવાળીના તહેવારે લોકોમાં ઉર્જાનો સંચાર કર્યો હોય એમ ઉત્સાહભેર તહેવાર ઉજવી આકાશને પણ આતશબાજીઓથી સજાવી દીધું હતું.શહેરના વીઆઈપી રોડ પર આ દ્રશ્ય લોંગ એક્સપોઝર થકી કેમેરામાં કંડારાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો