તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ બિલનો વિરોધ:કૃષિ બિલ વિરોધ મુદ્દે 8મીએ બંધને સુરત ખેડૂત સમાજે પણ ટેકો આપ્યો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિરોધ કરવા ગયેલા આપના 100ની અટક - Divya Bhaskar
વિરોધ કરવા ગયેલા આપના 100ની અટક

ગુજરાત ખેડૂત સમાજ સિવાયના 22 સંગઠનોની રવિવારે અમદાવાદ ખાતે બેઠક થઈ છે. આ મુદ્દે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ(પાલ) જણાવે છે કે, સંઘર્ષ સમિતિની પ્રથમ બેઠકમાં નિર્ણય કરાયો છે કે કેન્દ્ર સરકાર કૃષિ વિરોધી 3 કાયદાઓ રદ્દ કરે અને આ 3 કાયદાઓ રદ્દ નહીં ત્યાં સુધી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સંઘર્ષ કરવામાં આવશે. સમિતિએ 8 ડિસેમ્બરના મંગળવારે ગુજરાત બંધનું એલાન આપ્યુ છે.

વિરોધ કરવા ગયેલા આપના 100ની અટક
સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કૃષિબિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપી ભાજપ કાર્યાલય ખાતે દેખાવ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા 100થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો