તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો બેફામ:નાવડી ઓવારા ખાતે બનાવાયેલા રિવર વોક-વેની સેફટી રેલિંગના ગેલ્વેનાઇઝના પાઇપ પણ તસ્કરો ચોરી ગયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે તો બીજી તરફ કેટલાંક અસામાજિક તત્વોને શહેરની સુંદરતા ખુંચતી હોય તેમ તેઓ જાહેર મિલકતોને નુકશાન પહોંચાડતા હોય છે. સુરત મહાનગર પાલિકા દ્વારા નાવડી ઓવારા ખાતેના બનાવવામાં આવેલા રિવર વોક વે ની સેફ્ટી રેલિંગના ગેલ્વેનાઈઝના તમામ પાઈપને તસ્કરો દ્વારા કાપીને લઇ જવાયા છે. આટલી લાંબી રેલિંગના ગેલવેનાઇઝના પાઇપ કાપીને તેની ચોરી થવા મામલે સુરત મહાનગર પાલિકાનું તંત્ર ઉંઘતું ઝડપાયુ છે.

અન્ય સમાચારો પણ છે...