તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુરત સહિતના રેલવે સ્ટેશનોના RPF જવાનો હવે ઈ-પેટ્રોલિંગ એપ વાપરશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય રેલવેમાં પહેલીવાર પ.રેલવેના મુંબઈ ડિવિઝને પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં ઈ-પેટ્રોલિંગ અને બીટ મેનેજમેન્ટ એપની શરૂઆત કરી છે. આ પદ્ધતિ પ.રેલવેના મુંબઈ ડિવિઝનના ચર્ચગેટથી સુરત અને અમલનેર સુધી લાગુ છે.

એપની મદદથી આરપીએફનું રિયલ ટાઇમ લોકેશન અને એટેન્ડન્સ ભરી શકાશે. એપનો ઉપયોગ આરપીએફની તમામ ચોકીઓ અને ટ્રેન એસ્કોર્ટ ડ્યુટી માટે કરાશે. એપ આરપીએફની દેખરેખ માટે ક્યુઆર કોડ આધારિત સંપર્ક રહિત પ્રણાલી છે. આખા ડિવિઝનમાં 340 ક્યુઆર કોડ પ્લેટ લગાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો