તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થાની શરૂઆત:યુવાનોનો કૌશલ વધારવા સંસ્થાની શરૂઆત કરાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત શહેરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી દોલત સાગરસૂરિજી મહારાજના સો વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે જૈન અગ્રણી સુરેશ શાહ દ્વારા નાનપુરામાં મુક્તિ તિલક ફાઉન્ડેશનના ઉપક્રમે યુવા વર્ગ માટે એકેડેમિક સંસ્થાની શરૂઆત કરાશે. જે અંતર્ગત કારતક વદ 6 તારીખ 6 ડિસેમ્બરે શહેરમાં બિરાજમાન તમામ મોટા ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સંસ્થાનું મુહૂર્ત કરાશે. સંસ્થાનો શુભારંભ ગુરુભગવંતોના પાવન પગલાં મંગલાચરણ અને વાસક્ષેપથી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો