ક્રાઇમ:કતારગામના આધેડે ડિપ્રેશનમાં આપઘાત કર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરોલીના છાપરાભાઠા નજીક સ્ટાર ગેલેક્સી રહેતા 53 વર્ષિય રમેશચંદ્ર નાનજીભાઈ જાદવે શુક્રવારે સાંજના સમયે કતારગામમાં હરેકૃષ્ણ સોસાયટીમાં સાડીના ખાતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તેઓ સવારે દવા લેવા જવાનું કહી ઘરેથી ગયા હતા. બપોર પછી ફોન ન ઉચકતા શોધખોળ કરતા ખાતામાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા. ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...