તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિપ્પણીઓ:મહિલા ઉમેદવાર ન મળતા નેતાએ કહ્યું, તારી વાઈફ રેડી છે?

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં ભાજપના એક મોટા નેતાની કાર્યકરો સાથે કરવામાં આવેલી દ્વિઅર્થી વાતચીત ચર્ચાનો વિષય બની હતી. ભાજપમાંથી મનપાની ચૂંટણી લડવા પડાપડી થઈ રહી છે ત્યારે એક મોટા નેતાએ કેટલાક કાર્યકરોને ‘તારી વાઈફ રેડી હોય તો બોલ’,વાત આગળ ચલાવું એવી વાત કરતા કાર્યકરો અકળાયા હતા.

અને પ્રદેશ લેવલ સુધી ફરિયાદ કરી હતી. મંગળવારે આખો દિવસ રાજકીય વર્તુળમાં આ વાત ચર્ચાના ચકડોળે ચઢી હતી. કેટલાક સોશયલ મીડિયા ગ્રુપોમાં પણ આ ઘટના અંગે જાત જાતની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ આ બાબતને મહિલાઓના અપમાન સાથે પણ જોડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો