તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર સુરત:ડાયમંડ બુર્સ અને મેટ્રો શરૂ થવાથી આવનારા 5 વર્ષમાં 3 લાખથી વધારે રોજગારી ઉભી થશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાયમંડ/જ્વેેલરી - Divya Bhaskar
ડાયમંડ/જ્વેેલરી
 • મેટ્રો શરૂ થવાથી અંદાજે 10 હજાર લોકોને રોજગારી મળશે

ડાયમંડ બુર્સ અને મેટ્રો બન્યા પછી શહેરમાં અદાંજે 3 લાખથી વધારે રોજગારીના સ્કોપ ઉભા થશે. જેમાં ખાસ કરીને હોટલ ઈન્ડસ્ટ્રી, ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જ્વેલરી સેક્ટર, સ્કૂલ કોલેજ, ટ્રાન્સપોર્ટ અને અને એફએમસીજીને બુસ્ટર ડોઝ મળશે. એક્સપર્ટનું કહેવું છે કે, ડાયમંડ બુર્સ બનવાથી સુરતની શકલ બદલાશે. ટુરીઝમ, એફએમસીજી, રિઅલ એસ્ટેટ જેવા સેક્ટરને વૃદ્ધી થશે.આવનારા ભવિષ્યમાં શહેરના અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો વાંચો દિવ્યભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ.

રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં 50 હજાર જ્યારે એફએમસીજીમાં 15 હજાર નવી રોજગારીની બનશે તકો

હીરા બુર્સથી ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં રોજગારીની તકો ઉભી થશે. માત્ર હીરા બુર્સમાં જ 65 હજાર કર્મચારીઓ, આ ઉપરાંત હીરા ઉદ્યૌગને લઈને અલગ અલગ રોજગારી મળશે. જેનાથી જ્વેલરી સેક્ટરને પણ બુસ્ટ મળશે. આ બંને ઈન્ડસ્ટ્રી મળીને અંદાજે દોઢ લાખ જેટલી રોજગારીની તકો ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો