પૂછપરછ:CCTV ન હોવાથી બાળકને શોધવું મુશ્કેલ બન્યું, 72 કલાક બાદ પણ પોલીસને કોઈ કડી મળી નથી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચીનના ઊન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા બાળકની 72 કલાક બાદ પણ પોલીસને કોઈ કડી મળી નથી.હવે પોલીસ એક દિવસ પહેલાના CCTVની તપાસ કરી રહી છે. CCTV બાળકના ઘરથી દૂર હોવા છતાં પણ કોઈ કડી મે‌ળવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. ક્રાઇમબ્રાંચે બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરી છે. જે ચાલીમાં બાળક રહે છે ત્યાં કેમેરા જ નથી જેના કારણે પોલીસને બાળકને શોધવામાં વધુ મુશ્કેલી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...