તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:આજે કતારગામ પુરવઠા કચેરીને તાળાબંધી કરાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સરકારી અનાજની કાળાબજારી અને ભ્રષ્ટ્રાચારના વિરોધમાં કોંગ્રેસ બક્ષીપંચ મોરચા દ્વારા કતારગામના પુરવઠા ઝોનની કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આજે યોજાશે. સરકારી અનાજની કાળાબજારીના અને તેના કારણે લોકોને થઈ રહેલી તકલીફોના કારણે કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશ બારોટ સહિતનાઓ દ્વારા આજે સવારે કતારગામ પુરવઠાની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી થઈ રહેલી ફરિયાદોના નિરાકરણ નહીં આવતાં તાળાબંધી કરવામાં આવી રહ્યી હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો