તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કુખ્યાત પરદેશીએ ગર્લફ્રેન્ડ સાથે મળી પત્નીને ધમકી આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણના માથાભારે હેમંત ઉર્ફે હેમુ રામસીંગ પરદેશીની પત્ની સુનિતા એપ્રિલમાં બરોડાથી સુરત આવી હતી. સુરતમાં તે કેદારનાથ એપાર્ટમેન્ટમાં તેના સંતાનો સાથે રહેતી હતી 25મીથી 28મી એપ્રિલ સુધીમાં હેમુ પરદેશીની પત્ની પર ચાર્મી ટેલરે કોલ આવ્યા હતા. ચાર્મી ટેલરે ફોન પર ધમકી આપી કે તું બરોડા જેવી આવી છે તેવી તારા છોકરાઓને લઈ બરોડા ચાલી જા નહિ તો હું અને હેમુ તને જાનથી મારી નાખશું, કહી ગાળો આપી હતી. મહિલાને તેના પતિએ પણ ઘરમાંથી નીકળી જા નહિ તો જાનથી મારી નાખવાની ધમકી માર માર્યો હતો. મહિલાએ તેના પતિ, બહેનપણી સામે ગુનો નોંધ્યો હતો. અડાજણ પોલીસે હેમુ પરદેશી (રહે, અડાજણ) અને બહેનપણી ચાર્મી સંજય ટેલર(રહે, જહાંગીરપુરા)ની ઝડપી પાડી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો