તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જૂના અંબાજી મંદિર નજીક બિલ્ડિંગની ગેલેરી તુટી પડી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના જૂના અંબાજી મંદિર નજીક આવેલી 3 માળની જર્જરિત બિલ્ડિંગની ગેલેરીનો કેટલાક ભાગ શુક્રવારે અચાનક તૂટી પડ્યો હતો.જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ સમયે ગેલરી નીચે કોઈ હાજર ન હોવાથી મોટી ઘાત ટળી હતી. ટ્રાફિકથી ધમધમતા રોડ પર બનેલી આ ઘટનાની જાણ સુરત મનપાને કરવામાં આવી હતી. બાદમાં કાટમાળ ખસેડાયો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી આ જર્જરીત બિલ્ડિંગમાં કેટલાક પરિવારજનો મજબૂરી‌વશ વસવાટ કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો