તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામીન મેળવી ફરાર થનાર બુટલેગર ઉધના પાસેથી ઝડપાયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસાણાનો લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે લાલો કંચનલાલ અજમેરીને પત્ની બીમાર હોવાથી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જેલમાં હાજર થવાને બદલે બુટલેગર ફરાર થઇ ગયો હતો. અઢી મહિનાથી ફરાર બુટલેગરને ક્રાઇમબ્રાંચે ઉધનાથી પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...