તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લસકાણામાં 9 કલાકે આગ કાબુમાં આ‌વી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લસકાણામાં દિવાળીની રાત્રે ફર્નિચરના ગોડાઉનમાં ભભૂકી ઉઠેલી ભીષણ આગ નવ કલાક બાદ બીજા દિવસે મળસ્કે કાબુમાં આવી હતી. લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા જલારામ ફર્નીચરના ગોડાઉનમાં દિવાળીની મોડી સાંજે આગ ભભૂકી ઉઠી હતી. 12થી વધુ ગાડીઓએ 9 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ગોડાઉનમાં વચ્ચેના ભાગે વેન્ટીલેશન હોવાથી ફટાકડાના કારણે આગ લાગી હોય શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો