તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, 1લી જાન્યુ.એ અંતિમ મતદાર યાદી જાહેર થશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની તા.28મી જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. બુધવારે બેંકની મતદાર યાદી સામે વાંધાઅરજી કરવાના છેલ્લા દિવસે 65થી વધુ વાંધાઓ નોંધાવામાં આવ્યા છે. તા.1લી જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે. સુરત જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ રમણ અંબેલાલ પટેલ સત્તાધારી પેનલના નરેશ પટેલ અને સંદીપ દેસાઇ સામે પેનલ ઉતારાવાની ચર્ચા છે. નરેન્દ્ર સિંહ મહિડા, અશ્વિન પટેલ સહિતના આગેવાનોનું નામ ચર્ચાયુ છે. ઓલપાડ બેઠક પર માજી ધારાસભ્ય ધનસુખ પટેલ સામે હાલના ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ તરફથી પણ તાપી અને સુરતની 7 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા અંગે તૈયારી થઈ રહી હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો