તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:રાત્રિના તાપમાનમાં 4.5 ડિગ્રીનો વધારો થતાં ઠંડી ગાયબ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દરિયાઇ પવનો ફૂંકાવાના શરૂ થતાં શહેરમાં વહેલીસવારે ધુમ્મસ સાથે ભેજયુક્ત વાતાવરણ સર્જાયું હતું. પવનની પેટર્ન ઉત્તર-પૂર્વથી બદલાઇને પશ્ચિમ થઇ જતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાત્રિના તાપમાનમાં 4.5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે દિવસનું તાપમાન 36 ડિગ્રીએ પહોંચી જતા આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દરિયાઇ પવનો સાથે વાદળો ખેંચાઇ આવતા બે દિવસથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. આગામી દિવસમાં પવનની પેટર્ન ઉત્તર-પૂર્વિય થઇ ગયા બાદ જ ઠંડીનો ચમકારો શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો