તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોવેલ:શહેરના પીડિયાટ્રીશ્યને કોરોનાકાળ‌માં નોવેલ લખી પબ્લિશ કરી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના એક પીડિયાટ્રીશ્યન ડો.નિહાલ પટેલે કોરોનાકાળમાં સમયનો સદુપયોગ કરી કોરોના પર નોવેલ લખી. જે "લવ વર્સીસ વર્લ્ડ વર્સીસ કોરોના' છે. અત્યાર સુધી તેમણે મેડીકલના વિષયો પર પુસ્તકો લખ્યા છે. પરંતુ લોકડાઉનના સમયે કોરોનાના દર્દીઓની સારવાર કરતી વખતે તેમને આઈડિયા આવ્યો અને પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. 25 દિવસમાં સંપૂર્ણ રીતે લખીને પુસ્તક તૈયાર કરાયું હતું. આ પુસ્તક હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં પબ્લિશ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કોરોના, ડિપ્રેશન, વેક્સિન, દોસ્તી, પ્રેમ, નારીશક્તિ, પરિવાર જેવા દરેક વિષયોને આવરી લેવામાં આવ્યાં છે. સાથે જ હાલના સમયમાં ચક્ષુદાનની ખૂબ જરૂર છે. તેથી એ મુદ્દાને લઈને તેની જાગૃત્તિ માટે નવ ભાષામાં ચક્ષુદાન ઉપર ગીત લખ્યું છે અને તેનો વિડિયો પણ તૈયાર કર્યો છે. તેઓ ચક્ષુદાનની જાગૃત્તિ માટે અન્ય અભિયાન પર પણ કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો